|
|
Citizen Charter
|
аЄµаЄЁ аЄµаЄїаЄаЄѕаЄ— પાસે аЄ†аЄЄаЄЁаЄѕ аЄ¶а«ЃаЄ‚ аЄ…аЄ§аЄїаЄ•аЄѕаЄ° છે ?
-
આપના કામ માટે સાચું માર્ગદર્શન મેળવવાનો
-
શિષ્ટ વ્યવહારની, બેસવાની વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી અને શૌચાલયની વ્યવસ્થા મેળવવાનો
-
નિ:શૂલ્ક મળતા ફૉર્મ, માહિતી પત્રો, સાહિત્ય અને નકલો મેળવવાનો
-
પોતાના કામ માટે નિયત થયેલ સમય દરિમયાન શાખા અધિકારી કે કચેરીના વડાને મળીને રજૂઆતો કરવાનો
-
અરજીની પહોંચ મેળવવાનો તથા નિકાલની સમય મર્યાદા જાણવાનો
-
કચેરીના પડતર પોતાના કામની પ્રગતિ, તબક્કો જાણવાનો
-
આખરી નિકાલ થયે પરિણામની જાણ મેળવવાનો
-
ગોપનીય ન હોય તેવી જાહેર બાબતોને લગતી માહિતી મેળવવાનો
-
વહીવટમાં ઉપયોગી નીવડે તેવાં સૂચનો રજૂ કરવાનો
|
|