Social Forestry

Seedling Guidelines

аЄ•аЄІаЄ® аЄЄаЄ¦а«ЌаЄ§аЄ¤аЄї

  • аЄ«аЄѕаЄљаЄ° аЄ…аЄҐаЄµаЄѕ аЄЁа«‚аЄ¤аЄЁ аЄ•аЄІаЄ® аЄЄаЄ¦а«ЌаЄ§аЄ¤аЄї
    આ પદ્ધતિથી આંબા, મહુડા, નીલગીરી, જાંબુ, સીતાફળ, ચીકુ લીમડા વગેરે જાતના રોપા ઉપર કલમ ચડાવી શકાય છે.
  • аЄ†аЄ‚аЄ– аЄ•аЄІаЄ® аЄЄаЄ¦а«ЌаЄ§аЄ¤аЄї
    આ પદ્ધતિ થી આમળા, બોર, લીંબુ નીલગીરી જાતના વૃક્ષોના રોપા તૈયાર કરી શકાય છે.
  • ભેટ аЄ•аЄІаЄ®
    આ પદ્ધતિ થી આંબા, ખાટી આમલી, ચીકુ, જામફળ, સીતાફળ, જાંબુ, હરડે જેવી જાતોના રોપા તૈયાર કરી શકાય છે.
  • аЄ•аЄџаЄ•аЄѕ аЄ•аЄІаЄ® аЄЄаЄ¦а«ЌаЄ§аЄ¤аЄї
    આ પદ્ધતિ થી દાડમ, શેતુર, સરગવો, દ્રાક્ષ, ફાલસા, અંજીર, નીલગીરી, સીસું, સીસમ, સાલેડી વિગેરે જાતના રોપા તૈયાર કરી શકાય છે.
  • аЄ—а«ЃаЄџа«Ђ аЄ•аЄІаЄ® (аЄ№аЄµаЄѕ-аЄ¦аЄѕаЄ¬ аЄ•аЄІаЄ®)
    આ પદ્ધતિથી જામફળ, દાડામ, વિગેરે જાતોના રોપા તૈયાર કરી શકાય છે.