ecitizen

જલાઉ લાકડાનાં વેચાણ ડેપો અંગે



વન વિભાગ દર વર્ષ જંગલનું કપાણ મંજુર થયેલ વર્કીગ પ્લાન મુજબ કે યોજના પ્રમાણે કરવામાં આવે છે અને ઈમારતી માલ વગેરે કાઢ઼વામાં આવે છે અને જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત પવનથી, વાવાઝોડાથી ઉપડી ગયેલ, ગુન્હાકામનાં ખાલસા કરેલ માલ, રસ્તા બાંધકામ, ડુબમાં જતા વિસ્તારમાંથી ઝાડો કાઢ઼વાથી માલ નીકળે છે. આનો હરાજીથી નિકાલ થતો હોવાથી સ્થાનીક લોકોને માલ મળતો નથી. જેથી રાજયમાં નહી નફો નહી નુકસાનના ધોરણે યોજના હેઠળ જલાઉ માલના વેચાણ ડેપો ખોલવામાં આવે છે. આ યોજના પાછળનો હેતુ ધ્યાને લઈને સ્થાનિક લોકોને લાભ મળે તે માટે જયાં જયાં આવો પરચુરણ જલાઉ માલ ઉપલબ્ધ હોય અને સ્થાનિક લોકોની માંગણી હોય તો તેનો સ્થાનિક બજાર ભાવે નિકાલ કરી તેની વહેંચણી લોકોને કરવા ડેપો નહી નફો નહીં નુકસાનના ધોરણે ખોલવા સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગના ઠરાવ ક્રમાંક : તરપ/૧ર૮૪/૧૧૫૭-વ-૩, (૧૩) તા. રર-૯-૮૪થી તમામ વન સંરક્ષકશ્રીઓને પરવાનગી આપવામાં આવેલ છે.

ખાતા મારફતે છૂટક વેચાણના નહી નફો નહીં નુકસાનનાં ધોરણે ચાલતા વેચાણ ડેપોની વિગત નીચે મુજબ છે :
અ.નં. વર્તુંળનું નામ ડેપોની સંખ્યા
а«§. аЄµаЄЎа«‹аЄ¦аЄ°аЄѕ. а«Є
аЄ°. аЄёа«ЃаЄ°аЄ¤. а«§а«­
а«©. аЄња«ЃаЄЁаЄѕаЄ—аЄўаЄј. а«§а«©
а«Є. аЄ—аЄѕаЄ‚аЄ§а«ЂаЄЁаЄ—аЄ°. а«­
а««. аЄµаЄЁа«ЌаЄЇ аЄЄа«ЌаЄ°аЄѕаЄЈа«Ђ аЄња«ЃаЄЁаЄѕаЄ—аЄўаЄј. аЄ°
૬. કચ્છ-ભુજ. ૬
- аЄ•а«ЃаЄІаЄѓ а«Єа«Ї
ખાતા મારફતે છુટક વેચાણના નહી નફા નહી નુકસાનના ધોરણે ચાલતા વેચાણ ડેપોની વિગત દર્શાવતું પત્રક :
અ.નં. વર્તુળનું નામ વિભાગનું નામ ડેપોનું નામ
૧. વડોદરા. છોડાઉદેપુર. ૧.જેતપુર-પાવી



аЄ°. аЄ—а«ЂаЄ¦а«‹аЄ¦



а«©. аЄёа«ЂаЄЁа«‹аЄ°



а«Є. аЄ¤а«ЂаЄІаЄ•аЄµаЄѕаЄЎаЄѕ
аЄ°. аЄёа«ЃаЄ°аЄ¤. аЄµа«ЌаЄЇаЄѕаЄ°аЄѕ. а«§. аЄ‰аЄЁаЄѕаЄ€



аЄ°. аЄ…аЄЁаЄѕаЄµаЄІ



а«©. аЄµа«ЌаЄЇаЄѕаЄ°аЄѕ



а«Є. аЄёа«‹аЄЁаЄ—аЄўаЄј



а««. аЄЁаЄїаЄќаЄ°



૬. ઉચ્છલ


аЄЎаЄѕаЄ‚аЄ—-аЄ‰аЄ¤а«ЌаЄ¤аЄ° а«§. аЄ†аЄ№аЄµаЄѕ


аЄЎаЄѕаЄ‚аЄ—-аЄ¦аЄ•а«ЌаЄ·аЄїаЄЈ а«§. аЄµаЄµаЄ€


аЄ°аЄѕаЄњаЄЄа«ЂаЄЄаЄіаЄѕ-аЄЄа«‚аЄ°а«ЌаЄµ а«§. аЄ°аЄѕаЄњаЄЄа«ЂаЄЄаЄіаЄѕ



аЄ°. аЄЄа«ЌаЄ°аЄ¤аЄѕаЄЄаЄЁаЄ—аЄ°



૩. દેડીયાપાડા



а«Є. аЄёаЄѕаЄ—аЄ¬аЄѕаЄ°аЄѕ


аЄ°аЄѕаЄњаЄЄа«ЂаЄЄаЄіаЄѕ-аЄЄаЄ¶а«ЌаЄљаЄїаЄ® а«§. аЄ®аЄѕаЄ‚аЄЎаЄµа«Ђ.



аЄ°. аЄќаЄ‚аЄ–аЄµаЄѕаЄµ



૩. નેત્રંગ



а«Є. аЄµаЄѕаЄІа«ЂаЄЇаЄѕ



а««. аЄќаЄѕаЄЎа«ЂаЄЇаЄѕ
а«©. аЄња«ЃаЄЁаЄѕаЄ—аЄўаЄј. аЄња«ЃаЄЁаЄѕаЄ—аЄўаЄј. а«§. аЄња«ЃаЄЁаЄѕаЄ—аЄўаЄј



аЄ°. аЄ®аЄѕаЄ‚аЄ—аЄ°а«‹аЄі



૩. ધામળેજ



а«Є. аЄёа«ЃаЄ¤а«ЌаЄ°аЄѕаЄЄаЄѕаЄЎаЄѕ



а««. аЄµаЄЎа«‹аЄ¦аЄ°аЄѕ аЄЎа«‹аЄЎа«ЂаЄЇаЄѕ



૬. ખોડાદા



а«­. аЄ®а«ЃаЄ•аЄ¤а«ЃаЄЄа«ЃаЄ°



а«®. аЄµаЄѕаЄµ



а«Ї. аЄ®аЄѕаЄ§аЄµаЄЄа«ЃаЄ°



૧૦. સાંગાવાડા



а«§а«§. аЄ•а«ЃаЄ•а«ЌаЄ·аЄ°аЄЄа«ЃаЄ°аЄѕ



а«§аЄ°. аЄЄаЄѕаЄЁаЄѕ



а«§а«©. аЄ°аЄѕаЄ¤а«ЂаЄЇаЄѕ
૪. ગાંધીનગર. ગાંધીનગર. ૧. સેકટર-૧૭


аЄёаЄѕаЄ¬аЄ°аЄ•аЄѕаЄ‚аЄ аЄѕ. а«§. аЄ°аЄѕаЄЇаЄ—аЄўаЄј



аЄ°. аЄ®а«‹аЄЎаЄѕаЄёаЄѕ



а«©. аЄ­аЄїаЄІа«‹аЄЎаЄѕ



а«Є. аЄµаЄїаЄњаЄЇаЄЁаЄ—аЄ°



а««. аЄ†аЄ¤аЄ°аЄёа«ЃаЄ¬аЄѕ



૬. વડાલી
а««. аЄµаЄЁа«ЌаЄЇаЄЄаЄѕаЄЈа«Ђ аЄ—а«ЂаЄ°-аЄЄаЄ¶а«ЌаЄљаЄїаЄ® а«§. аЄµаЄїаЄёаЄѕаЄµаЄ¦аЄ°

аЄња«ЃаЄЁаЄѕаЄ—аЄўаЄј.
аЄ°. аЄ¤аЄѕаЄІаЄѕаЄіаЄѕ
૬. કચ્છ-ભૂજ કચ્છ-પૂર્વ ૧. ભુજ



аЄ°. аЄ…аЄ‚аЄњаЄѕаЄ°


аЄ•аЄља«ЌаЄ›-аЄЄаЄ¶а«ЌаЄљаЄїаЄ® а«§. аЄЁаЄ–аЄ¤а«ЌаЄ°аЄѕаЄЈаЄѕ



аЄ°. аЄ®аЄѕаЄ‚аЄЎаЄµа«Ђ



а«©. аЄµаЄѕаЄІа«ЂаЄЇаЄѕ



а«Є. аЄ¦аЄЇаЄѕаЄЄа«ЃаЄ°