Social Forestry

Seedling Guidelines

કયા પ્રકારની જમીનમાં કયા વૃક્ષો વાવશો (જમીનની જાત પ્રમાણે વૃક્ષોની પસંદગી)

аЄ….аЄЁаЄ‚. аЄњаЄ®а«ЂаЄЁ аЄЁа«‹ аЄЄа«ЌаЄ°аЄ•аЄѕаЄ° аЄЄаЄёаЄ‚аЄ¦аЄ—а«Ђ аЄЁаЄѕ аЄµа«ѓаЄ•а«ЌаЄ·а«‹
૧. કાચી ચીકણી દેશી બાવળ, પેલ્ટોં ફોર્મ, ખાટી આંબલી, કાઇજેલીયા, રેઇનટ્રી, ગોરસ આંબલી, કરંજ, કાસીદ, ગુલમહોર, આસોપાલવ, વડ, પીપળ, પારસ પીપળો, સુબાવળ, સીરસ, શરૂ, બ. બાવળ, ગાંડો બાવળ, ખેર, લીમડો, આંબો, મહુડો, બોર, ટીમરૂ, સીતાફળ, ખીજડો, બહેડો, કોઠી, અર્જુન-સાદડ
૨. કાળી મોસમવાળી દેશી બાવળ, ગાંડો બાવળ, ખેર, લીમડો, કાસીદ, હરમો, ઇ. બાવળ, કણજી, બીલી.
૩. કાળી રેતાળ દેશી બાવળ, પેલ્ટાુફોર્મ, કરંજ, કાઇજેલીયા, કાસીદ, ખીજડો, આસોપાલવ, અરડુસી, ગરમાળો, ગુંદો, પારસ પીપળો, શરુ જામફળ, દાડમ, સીસુ, ખેર
૪. મિશ્ર કાળી નીલગીરી, સુબાવળ, દેશી બાવળ, સીરસ, શરૂ સીસુ, બ. બાવળ, સાગ, ખેર, સેવન, વાસ, લીમડો, આંબો, જાંબુ, આમળાં, મહુડો, આમલી, બોર, સરગવો, ટીમરૂ, સીતાફળ, શેતુર, જામફળ, દાડમ, કરંજ, ગુંદા, ગુંદી.
а««. аЄ°аЄѕаЄ¤а«Ђ аЄњаЄ®а«ЂаЄЁ аЄ•аЄѕаЄња«Ѓ, аЄЁа«ЂаЄІаЄ—а«ЂаЄ°а«Ђ
૬. ગોરાડું જમીન સીસુ, સીરસ, કાઇજેલીયા, પીન્કેવશીયા, બ. બાવળ, લીમડો, કાસીદ, નીલગીરી, આસોપાલવ, આમળા, કાજુ, મહુડા, સીતાફળ, ગરમાળો, અરડુસો, સુબાવળ, દેશી બાવળ, શરૂ, ગાંડો બાવળ, સાગ, ખેર, સેવન, વાંસ, આંબો, આમલી, બોર, સરગવો, ટીમરૂં, જામફળ, રાયણ, કોઠી.
૭. રેતાળ ગાંડો બાવળ, સુબાવળ, સંદેસડો, નીલગીરી, કાજુ, સીરસ, પીપળો, મહુડો, સીતાફળ, ગરમાળો, અરડુસો, ગુંદો, સીસુ, પારસ પીપળો.
૮. મિશ્ર રેતાળ નીલગીરી,, સુબાવળ,, દેશી બાવળ, સીરસ, શરૂ, સીસુ, બ. બાવળ, ગાંડો બાવળ, સાગ, ખેર, સેવન, વાંસ, લીમડો, આંબો, જાંબુ, આમળા, મહુડો, આમલી, બોર, સરગવો, ટીમરૂ, આંબો, સીતાફળ, શેતુર, કરંજ.
૯. મોરમવાળી ખેર, પારસ પીપળો, વડ, પીપળ, ગુંદા, નીલગીરી,, સુબાવળ,, સીસુ, બ. બાવળ, ગાંડો બાવળ, વાંસ, મહુડો, ટીમરૂં, સીતાફળ, લીમડો,
૧૦. પથરાળ જમીન ખેર, સંદેસડો, પીપળ, લીમડો, આમલી, બોર, ટીમરૂં, સીતાફળ, કણજી, ખીજડો, રીંજડો, આકલ, અરડુસો, ગોરસ આંબલી
૧૧. ખારી જમીન ગાંડો બાવળ, દેશી બાવળ, પીલું
૧૨. પાણી વાળી દેશી બાવળ, કરંજ ખાટી આમલી, જાંબુ, અર્જુન સાદડ, ગુંદા, ઉંબરો.
૧૩. કોતર ભાગ જાંબુ, સાદડ, દેશી બાવળ, બોર, કેતકી, લીમડો, ઓળા (કણજી) આંકલ, વાંસ, સીતાફળ, કરંજ, રતન જ્યોત
૧૪. તીવ ચરિયાણ સામે સીતાફળ, કરંજ, કાસીદ, ખાખરા, નીલગીરી,, બ. બાવળ, ઓળઓ, (કણજી) અરડુસો, ખેર બો.

Back