Forests

Production Forestry

Supply of Timbers

કાથા ફેક્ટરીઓને ખેરના વૃક્ષો ફાળવવા અંગેની નોંધ

ગુજરાત રાજયમાં નીચે જણાવેલ ચાર કાથા ફેક્ટરીઓ આવેલ છે .

  • аЄ¶а«ЌаЄ°а«Ђ аЄЁа«ЌаЄЇа«Ѓ аЄІаЄ•а«ЌаЄ·а«ЌаЄ®а«Ђ аЄ“аЄ€аЄІ аЄЏаЄЁа«ЌаЄЎ કેમીકલ્સ аЄµаЄ°а«ЌаЄ•аЄё аЄЄа«ЌаЄ°аЄѕ . аЄІа«Ђ . ડેરોલ .
  • аЄ¶а«ЌаЄ°а«Ђ аЄ®аЄ—аЄЁаЄІаЄѕаЄІ аЄ¶а«ЂаЄµаЄ°аЄѕаЄ® аЄЏаЄЁа«ЌаЄЎ аЄ•аЄ‚аЄЄаЄЁа«Ђ , аЄ№аЄїаЄ‚аЄ®аЄ¤аЄЁаЄ—аЄ° .

ઉપરોક્ત જણાવેલ કાથા ફેક્ટરીઓ સાથે કરાર કરવા સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગના પત્ર ક્રમાંકઃ એમએફપી - ૧૦૯૦ - એમએલએ - ૧૫૭ - ગ - ૧ , તા ૧૭ - ૫ - ૨૦૦૨ થી આદેશ થતા તા : ૧૭ - ૭ - ૨૦૦૨ ના રોજ કરારનામું કરવામાં આવેલ . કરાર મુજબ દર વર્ષે ઓછામાં ઓછા ૨૫૦૦ અને વધુમાં વધુ ૪૦૦૦ ખેર યુ ‡ નટની ફાળવણી ખેરની ઉપલબ્ધતાને ધ્યાને લઈ કરવાની જોગવાઈ છે .
સને . ૨૦૦૨ - ૦૩ ના વર્ષમાં એક ખેર યુ ‡ નટનો ભાવ રૂા . ૭૩૭ - ૧૦ પૈસા નક્કી કરેલ તથા કટીંગ કલેકશનનો ચાર્જ વધારાનો લેવાનો નક્કી કરેલ છે . તેમજ રોયલ્ટીના ભાવમાં દર વર્ષે ૫ ટકા નો વધારો કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે .
૨૦૦૨ - ૦૩ ના વર્ષમાં દરેક કાથા ફેક્ટરી દીઠ૧૨૬૩ - ૧૫૬૩ ખેર યુનીટ ફાળવવામાં આવેલ . અને પ્રતિ ખેર યુ ‡ નટ દીઠરૂા . ૭૩૭ - ૧૦ પૈસા રોયલ્ટી વસુલ કરેલ છે .
રાજયમાં આવેલ ચાર કાથા ફેક્ટરીઓને છેલ્લા પાંચ વર્ષમાં નીચે પ્રમાણે ખેર યુનિટ ફાળવવામાં આવેલ છે .

аЄ… . аЄЁаЄ‚

аЄµаЄ°а«ЌаЄ·

પ્રતિ કાથા કંપનીને ફાળવેલ ખેર યુનિટ .

а«§

૨૦૦૬ - ૦૭

૮૮૮ . ૦૯૦૨

а«Ё

૨૦૦૭ - ૦૮

а««а«Їа«§ . а««а«©а«©а«Ё

а«©

૨૦૦૮ - ૦૯

ફાળવેલ નથી .

а«Є

૨૦૦૯ - ૧૦

ફાળવેલ નથી .

а««

૨૦૧૦ - ૧૧

ફાળવેલ નથી .

૬

૨૦૧૧-૧૨

а««а«®а«Ї. а«Їа««а«§а««

а««

૨૦૧૨ - ૧૩

ફાળવેલ નથી .

૬

૨૦૧૩-૧૪

૨૧.૫૩૬